દિવાળીની ઓન લાઇન ખરીદી બાદ હવે ક્રિસમસની ખરીદી જોવા મળે છે. લોકો હવે તૈયાર કપડાં અને બુટ કરતા વધુ ઇલેકટ્રોનિક ગેજેટસ ખરીદે છે. માત્ર મોબાઇલ, લેપટોપ, ટેબલેટ વગેરેની ખરીદી પર ધ્યાન અપાય છે એવું નથી પણ સ્માર્ટ વૉચ, ઇલેકટ્રોનિક એલારામ, ઇલેકટ્રોનિક રમકડાં વગેરે પર પણ વધુ ધ્યાન અપાય છે. ઇન્ટરએકટીવ ટોય (રમકડું) ' Furby 'ની ડીમાન્ડ છે, તેમજ એચ.ડી. ગ્રાફીકસ અને ટચ સ્ક્રીન કન્ટ્રોલ સાથેની ગેમ Mintedo wii U ૨૯૯ કરોડથી શરૃ થાય છે.
ફીટનેસ ટ્રેકીંગ ગેજેટસની પણ ડીમાન્ડ છે. જેમ કે Fit bit zip ટ્રેકીંગ માટે લોકો ઉપયોગમાં લે છે. એવી જ રીતે Pebble E-paper Watchની પણ ડીમાન્ડ છે. ios અને એન્ડ્રોઇડ ફોન ૧૫૦ ડોલરની આસપાસ મળે છે. ટેબલેટ કે લેપટોપની ખરીદી ઓન લાઇન જેટલી જોવા મળે છે એટલી જ ખરીદી અન્ય ઇલેકટ્રોનિક ગેજેટસમાં જોવા મળે છે.
ઓન લાઇન ખરીદી વધતાં જ નવી આઇટમો વેચાણ માટે મુકાતી જોવા મળે છે.

0 comments:
Post a Comment