Pages

Subscribe:

Blogger templates

Sunday, 25 November 2012

ઇલેકટ્રોનિક સિગારની બોલબાલા

જેમને ધૂમ્રપાનનો શોખ હોય પણ જીવલેણ રોગના ખતરાનો ડર સતત સતાવતો હોય છે. આ સંજોગોમાં ઇન્ટરનેટ પર ઇલેકટ્રોનિક સિગારની બોલબાલા વધી રહી છે. તેમાં ધૂમાડો નથી તો તમારા શરીરમાં જતો કે નથી તો આરોગ્ય માટે કોઇ જોખમ ઉભું થતું ! વચ્ચેના સમયમાં આ પ્રોડકટનું વેચાણ ઘટયું હતું પરંતુ ક્રિસમસના તહેવારોમાં ફરી તેનું માર્કેટ ઉભું થયું છે.

0 comments:

Post a Comment