આજકાલ મોબાઈલ એપ્લિકેશનનું જોર ચાલે છે. જે 'એપ્સ'ના નામે ઓળખાય છે. મોબાઈલનો વપરાશ કરનારાઓ 'એપ્સ'નો ઉપયોગ મોટા પાયે કરે છે. જો તમારી પાસે એપ્સ માટેનો કોઈ આઈડયા હોય તો તમે તેને આસાનીથી બનાવી શકો છો. તમારી પાસે તે અંગેની જાણકારી હોવી જોઈએ. અનેક વેબસાઈટ આવી એપ્સ બનાવવામાં અને તેને વેચવામાં મદદ કરે છે. મૂળ વાત એ છે કે તમારી પાસે એપ્સ માટે સારો આઈડયા હોવો જોઈએ. માય એપ બિલ્ડર, શાઉટેમ એપમેકર વગેરે તમારા આઈડયાને અમલી બનાવી શકે છે. વિંડોઝ ફોન માટે એપ્લીકેશન બનાવનારા માટે માઈક્રોસોફટ મદદ કરે છે. જેના માટે www.microsoft.com/enus/download/ details. aspx ? id = 27570 ડાઉનલોડ કરો.
જ્યારે એપલ માટેના એપ્સ બનાવવા પ્લાનીંગ કરવું હોય તો સોફટવેર ડેવલપમેંટ કિટ ડાઉનલોડ કરવી પડે છે. તે માટે ક્લીક કરો.
https:/developer.apple.com/ ipad/ sdk/ index.html



0 comments:
Post a Comment