સાયબર ક્રાઈમને અટકાવવા આપણે ગંભીર હોઈએ એમ લાગતું નથી. ઈન્ટરનેટનો વપરાશ કરતા ઘણાં લોકો એન્ટી-વાયરસ સોફટવેર નખાવતા નથી. જો તે કોઈ મફત વર્જન નખાવે છે તો તેનો નિશ્ચિત સમય બાદ પૈસા ખર્ચીને અપડેટ નથી કરાવતા. સાયબર ક્રાઈમ કરનારાઓ માટે ઈ-મેલ સૌ પ્રથમ શસ્ત્ર હોય છે. તેમણે મોકલેલા ઈ-મેલ ખોલો એટલે તેમના 'માલ-વર' સક્રિય થઈ જાય છે. વારસામાં મળેલી મિલ્કત, લોટરીના ઈમેલ, જોબ માટેના મેલ, વગેરે મેલને ડીલીટ કરવા જોઈએ.
માનવ શરીરમાં જેમ રોગ પ્રતિકાર શક્તિ વધારવા દવાઓ લેવાય છે એમ કોમ્પ્યુટરમાં વાયરસ સામે પણ એન્ટી વાયરસ સિસ્ટમ ઉભી કરવી જરૃરી છે. જ્યાં સર્ફીંગ કરનાર જાગૃત હોય છે અને વારંવાર પાસવર્ડ બદલવાની ટેવ ઉપયોગી બની શકે છે.

0 comments:
Post a Comment