Pages

Subscribe:

Blogger templates

Tuesday, 9 July 2013

પેરાલીસીસ (લકવો) એટલે શું ?


 દર્દીના સ્નાયુ સાંધા બરાબર હોય પણ માનસિક તનાવ કે ડીપ્રેશનને કારણે તેને એવું જ લાગે કે 'મારું આખું શરીર રહી ગયું છે.

આપણા શરીરના 'સ્નાયુ' શરીરનું એક ખૂબ અગત્યનું અંગ છે. જેનાથી આખા શરીરનું હલનચલન થાય છે. સ્નાયુ અને સાંધા (આખા શરીરના)ના હલનચલનનો કંટ્રોલ માનવ શરીરની નર્વસ સિસ્ટમ ઉપર છે. આ નર્વસ સિસ્ટમથી સ્નાયુને અને સ્નાયુ તરફથી નર્વસ સિસ્ટમને સંદેશાની આપણે સતત થયા કરે છે. આ કામ નર્વસ સિસ્ટમના 'ન્યુટોન' નામના કોષથી થાય છે. કાંઈપણ કારણથી નર્વસ સિસ્ટમના 'ન્યુટોન'ને ચેપ લાગે અથવા ઈજા થાય ત્યારે તેની અસર સ્નાયુ અને સાંધા ઉપર થાય અને તે વખતે સ્નાયુના હલનચલન પર અસર પડે. આ બધા સ્નાયુને અસર થાય તેને 'લકવો' અથવા પેરાલીસીસ કહેવાય.
મોઢાના સ્નાયુથી શરૃ કરીને હાથ અને પગના એક જ બાજુના સ્નાયુને અસર થવાથી તેના હલનચલન ઉપર અસર પડે તેને 'હેમીપ્લેજીઆ' (હેમી એટલે અર્ધુ) કહેવાય. આનું કારણ મગજની સામેની સાઈડમાં ઈજા કે ચેપ હોય ત્યારે આવું થાય. સ્પાઈનલ કોર્ડના જ્ઞાાનતંતુને ઈજા થાય ત્યારે તેની નર્વ જ્ઞાાનતંતુ જેને અસરકરતી હોય તે બધા જ સ્નાયુ ઉપર અસર થાય. બન્ને પગના સ્નાયુ પર અસર થઈ હોય તેને 'પેરાપ્લેજીઆ' કહેવાય. બન્ને હાથ અને પગના સ્નાયુ પર અસર થઈ હોય (કામ ના કરી શકે, ખોટા પડી ગયા હોય) તો તેને 'ક્વોડીપ્લેજીઆ' કહેવાય. ઈજા અથવા ચેપના પ્રમાણ ઉપર આ સ્નાયુ ખોટા પડી જવાની ક્રિયાનો આધાર છે. ઈજા થઈ હોય ત્યારે સ્નાયુની હલનચલનની શક્તિ તો જતી રહે પણ કોઈ વાર વાતચીત કરવામાં કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે. આટલી વાત પરથી હવે સવાલ થાય કે 'ન્યુરોન'ને ઈજા કેવી રીતે થાય કે ચેપ કેવી રીતે લાગે?


વ્યક્તિને પેરાલીસીસ કેવી રીતે થાય?

કારણો ગણાવીએ તો -
૧. કોઈ પણ આઉટડોર ગેમમાં પડી જવાથી અથવા સ્કુટર કે ગાડીનો એક્સિડંટ થાય ત્યારે માથામાં ઈજા થાય ત્યારે.
૨. કોઈ વખત ઝેરી પદાર્થ ખોરાક કે પ્રવાહી વાટે ગયો હોય.
૩. કોઈ બેકટેરીયા કે વાયરસનો ચેપ સ્પાઈનસ કોર્ડને કે મગજને લાગ્યો હોય. 
૪. કોઈ વખત મગજને અને સ્પાઈનલ કોર્ડને લોહી આપનાર નળીમાં બ્લોક થયો હોય.
૫. મગજના કે સ્પાઈનલ કોર્ડના ટયુમરને કારણે જ્યારે લોહીની નળીઓ પરના દબાણને કારણે મગજને કે સ્પાઈનલકોર્ડની નળીને બ્લડ સપ્લાય (લોહી) મળતો અટકી જાય ત્યારે પેરેલીસીસ થાય.


(૧) ચિત્રમાં સ્પાઈનલ કોર્ડના ચાર ભાગ
૧. સર્વાઈકલ
૨. થોરાસીક
૩. લમ્બર
૪. સેક્રલ બતાવેલ છે. આ ઉપરાંત મગજના કોષ ૈં મોટરકોર્ટેક્ષ ૈંૈં સ્પાઈનલકોર્ડ ૈંૈંૈં સ્પાઈનલનળી બતાવેલ છે.


(૨) ચિત્ર એક બાજુના અંગો લકવો એટલે હેમીપ્લેજીઆ
(૩) બન્ને પગના કમરની નીચેના ભાગનો લકવો એટલે પેરાપ્લેજીઆ અને
(૪) ડોકી સિવાય આખા શરીરના લકવાને ક્વોડીપ્લેજીઆ કહે છે.

ઉપર બતાવેલા સ્નાયુની નબળાઈના કારણો સિવાય જન્મ વખતે બાળકને માથામાં ઈજા થઈ હોય ત્યારે સેરીબ્રલપાલ્સી કહેવાય. કોઈ વખત 'મલ્ટીપલ સ્કલટોસીસ' (એમ.એસ.) જેવા રોગમાં સ્નાયુના કોષને નુકસાન થાય ત્યારે 'મસ્ક્યુલર ડીસ્ટ્રોફી' (સ્નાયુનો ઘસારો) થાય અને સ્નાયુ નબળા પડે. બે ઓટોઈમ્યુન ડીસીસ ૧. માથેસ્થેનીયમ ગ્રેવીસ અને ૨. ગુઈલેઈનબાર સીન્ડ્રોઝમાં પણ જ્ઞાાનતંતુને નુકસાન થાય અને લકવો થાય. લકવો થવાનું એક વિચિત્ર કારણ 'માનસિક' છે. દર્દીના સ્નાયુ સાંધા બરાબર હોય પણ માનસિક તનાવ કે ડીપ્રેશનને કારણે તેને એવું જ લાગે કે 'મારું આખું શરીર રહી ગયું છે.'આને લકવો કહેવાય નહીં.

લકવાના લક્ષણો ક્યાં?


વ્યક્તિને કઈ જાતની ઈજા કે ચેપ લાગ્યો છે તેની ઉપર લક્ષણોનો આધાર છે.
૧. એક્સીડંટ થયો હોય અને કરોડરજ્જુના હાડકા અને તેમાં રહેલ સ્પાઈનલાકોર્ડને ઈજા થઈ હોય તો એક્સીડંટ થએલ વ્યિકત હાથ કે પગ હલાવી ના શકે.

૨. કોઈ વખત મસ્ક્યુલર ડીસ્ટ્રોફી જેવો જન્મજાત રોગ હોય અથવા મલ્ટીપલ સ્કલરોસીસ જેવો ઓટોઈમ્યુન ડીસીઝ હોય તો લક્ષણો ધીરે ધીરે વધે મતલબ શરૃમાં હાથ પગનું હલનચલન થતું હોય પણ પછી જેમ દરદ વધે તેમ લક્ષણો પક્ષાધાતના વધતા જાય. શરૃઆતમા હાથપગની નબળાઈ લાગે અને પછી સખ્ત થાક લાગે પછી ઉભુ ના થવાય.

૩. પોલીઓમાઈલાઈટીસ એટલે કે પોલીઓ વાયરસનો ચેપ લાગ્યો હોય ત્યારે અને એક્સીડંટથી ઈજા થઈ હોય ત્યારે અને બીપીને કારણે મગજની નસ તુટી અને બ્રેઈન હેમરેજ થયું હોય અથવા નસમાંથી લોહી નીકળી ક્લોટ થયો હોય જેનાથી મગજના કોષ ઉપર દબાણ આવે ત્યારે લકવાના લક્ષણો તરત થાય.


લકવાનું નિદાન કેવી રીતે થાય?


દર્દી પાસેથી થોડી વિગત જેવી કે
૧. બીપી વધી ગયું અને નસ તુટી ગઈ.

૨. પડી ગયા અને માથામાં ઈજા થઈ અને હેમરેજ થયું.

૩. વારસાગત રોગો જેવા કે મસ્ક્યુલર ડીસ્ટ્રોફી થઈ હોય, આ સિવાય ડોક્ટર જ્યારે દર્દીને ઉભા થવા કે પથારીમાં બેઠા થવા કહે, ઉભા રહીને હાથ પગ ઉંચા કરવા કહે ચાલવા કહે અને દર્દી આવી સાદી હલનચલનની ક્રિયા ના કરી શકે કોઈ વસ્તુ ઊચકી ના શકે કોઈ વસ્તુને ધક્કોના મારી શકે, આવા લક્ષણો થાય.


લકવો થવાના રીસ્કફેક્ટર ક્યા?

મુખ્ય રીસ્ક ફેક્ટર
૧. બ્લડપ્રેશર

૨. ડાયાબીટીસ

૩. બીએમઆઈ

૩૦ કે તેનાથી વધારે હોય.

૪. સિગરેટ, તમાકુ, દારુનું વ્યસન હોય.

૫. સ્ત્રીઓમાં ગર્ભનિરોધક ગોળીઓ લેવાની. 

૬. માનસિક તનાવ.

૭. કસરત કે શ્રમનો અભાવ.

૮. વારસાગત કારણો.


લકવો થયા પહેલાં દર્દીને ક્યાં લક્ષણો થાય?

૧. ડાબા કે જમણા અંગમાં સખ્ત અશક્તિ લાગે.


૨. આંખે ઓછું દેખાવાનું એક સેકન્ડ થાય, પાછું જતું રહે.


૩. કોઈવાર દર્દીને વાત કહો તો તે બોલે તેની સમજ ના પડે. અવાજ ભારે થાય.


૪. ચક્કર આવે. ૫. અચાનક સખત માથું દુઃખે.


લકવો ના થાય માટે શું કરશો?


૧. મુખ્ય કારણ વજન વધારે હોય તે ઓછું કરો.

૨. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો.

૩. હિમોગ્લોબીન સારું રાખો.

૪. ચેપ ના લાગે માટે કસરત નિયમિત કરો.

૫. બ્લડપ્રેશર કાબુમાં રાખો.

૬. વારસાગત ડાયાબીટીસ માટે ખોરાકમાં ખાંડ બંધ કરો.

૭. સ્ત્રીઓ ગર્ભનિરોધ ગોળી લેવાની બંધ કરો.

૮. લોહીમાં કોલેસ્ટ્રોલ વધે નહીં (કાબુમાં રહે) તેવો ખોરાક લેશો.


લકવાની સારવાર થાય ખરી?

૧. પોલીઓ માયલાઝઈટીસ માટે તો વેકસીન છે. 

૨. એક્સીડંટથી થનારા લકવા માટે ઈજા ના થાય માટે સતર્ક અને સજાગ રહો.

૩. તમારે કોઈવાર 'સ્ટરોઈડ' દવા કામ ચલાઉ લેવી પડે જેથી ચેપને કારણે લાગેલો સોજો ઓછો થાય. 

૪. કોઈવાર માનસિક કારણો હોય જે માટે જરૃર લાગે તો સાયકીઆટ્રીક કન્સલ્ટેશન કરી શકાય.

૫. માથામાં ઈજા થઈ હોય તો ૬ કલાક દરમ્યાન એવી દવાઓ આપવામાં આવે જેથી લોહીનો ગઠ્ઠો (થ્રોમ્બસ) થયો હોય તો ઓગળી જાય જેથી મગજના કોષને નુકસાન ના થાય અને લકવો થતો અટકી જાય. દવાઓમાં હિપેરીન અને તેના જેવી દવાઓ આપવાથી સારું પરીણામ આવે છે અને પેરાલીસીસ થતો અટકે છે. ઈજા થાય કે તરત હોસ્પિટલમાં દાખલ થાઓ તો આ જાતની સારવાર લઈ શકે છે.


લકવાના કેસમાં તદ્દન સારું થવાના ચાન્સ કેટલા?


દસ વર્ષ પહેલાં આ શક્ય નહોતું અને લકવાના દર્દીને ફક્ત ફીઝીઓથેરેપીથી સારવાર કરવામાં આવતી જેમાં તદ્દન સારા થવાના ચાન્સ ઓછા હતા. હવે નવી નવી ઉપચાર પદ્ધતિ અને દવાઓ નીકળી છે જેનાથી હવે દર્દીને તદ્ન સારું થવાના ચાન્સ વધ્યા છે. આમાં નુકસાન થયેલા નસને રીપેર કરવાના પોષણ આપવાના નવા રસ્તા નીકાળ્યા છે. ભવિષ્ય સારું છે.

લકવાના કેસમાં કોમ્પ્લીકેશન થવાના ચાન્સ કેટલા?


કોઈકવાર લકવાના કેસમાં
૧. મગજમાં સોજો આવવો.

૨. તાવ આવવો.

૩. ખેંચ આવવી.

૪. એક ને એક પોઝીશનમાં પથારીમાં સૂઈ રહેવાથી બરડા અને નીતંબની ભાગમાં ચામડી પર ઘસારો આવવાથી ભાકા પડે અને રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોવાથી અનેક જાતના નાના મોટા રોગ થાય.
 સર્જરી કેટલી ઉપયોગ ગણાય.



કોઈકવાર ઈજાને કારણે મગજમાં થયેલી ગઠ્ઠાને ખેંચી કાઢવા ન્યુરો સર્જનની જરૃર પડે છે જે ગઠ્ઠાને ખેંચી લઈ નર્વસ ઉપર આવતું દબાણ ઓછું કરીને દર્દીને મદદ કરી શકે છે.


લકવાના કેસમાં કઈ કઈ થેરેપી મદદ કરી શકે


૧. ફીઝીઓથેરેપી ઃ જ્યારે લકવો સ્ટ્રોકને કારણે એટલે કે માથામાં ઈજા થવાને કારણે થયો હોય ત્યારે જે અંગ -હાથ પગ (ડાબુ અંગ) વગેરેમાં નિયમિત ફીઝીઓથેરાપીની સારવાર કરવાથી ધીરે ધીરે તે અંગોમાં શક્તિ આવે છે. આ રસ્તો પેશન્ટ અને ફીઝીઓથેરેપીસ્ટ બન્ને માટે ખૂબ ધીરજ રાખવાનો છે.


૨. એક્યુપંચર ઃ કેટલાક સીલેક્ટેડ કેસમાં એક્યુપંચરથી ફાયદો થાય છે તેવું જાણવા માળ્યું છે.


૩. સાયકોલોજીકલ સીટીંગ ઃ લકવાના કેસમાં આવી જીંદગી બીજાને આધારરૃપ રહેવા કે જીવવાને કારણે ડીપ્રેશન આવે છે. આને કારણે દર્દીને સારા સાયકીઆર્ટીસ્ટ પાસે સીટીંગ કરાવવામાં આવે તો દર્દી ફીઝોઓથેરેપીની સાારવાર મન દઈને કરી શકે.

12 comments:

  1. મારા વાસા.પીઠ. ની નસ માં ખૂબ દુખાવો થાય છે જે સહન નથી થાતો સારા ડોક્ટર બતાવો.જુનાગઢ.રાજકોટ માં હોય

    ReplyDelete
  2. બીએ ના લાસ્ટ ઇયર મા છુ હાથે લખી શકાતુ નથી, ડીસા બનાસકાઠા, જો ડીસામાં કોઈ ડોક્ટર હોય તો જણાવશો

    ReplyDelete
  3. Here's the softwares that you can use free. You guys just visit our site and get all the latest and older softwares Magic Photo Recovery Crack Kindly click on here and visit our website and read more.
    Magic Photo Recovery Crack
    Free Netflix Crack Free Download
    aSc timetables Free Download

    ReplyDelete
  4. Such great and nice information about software. This site gonna help me a lot in finding and using much software. Kindly make this like of content and update us. Thanks for sharing us iSkysoft Data Recovery Crack Kindly click on here and visit our website and read more

    ReplyDelete
  5. Excellent post. I was checking constantly this blog and I am impressed!
    Very helpful information specifically the last part �� I care for such info a lot.
    I was looking for this particular information for a long time.
    Thank you and best of luck.
    bluebeam revu x64 serial number and product key free
    quicktime pro crack
    gihosoft iphone data recovery crack
    mount and blade warband serial key crack
    corel painter torrent
    Crack Like

    ReplyDelete
  6. Hello there, I just discovered your blog on Google, and I like it.
    is quite useful. I'll keep an eye out for brussels sprouts.
    If you keep doing this in the future, I will be grateful. A large number of people will profit.
    based on your writing Cheers!
    unity pro crack
    driver genius pro crack
    internet download manager crack
    fx draw tools crack

    ReplyDelete
  7. if you'd want to hire a blogger, I'd be happy to do so.
    I'm sure this will be a big help to you, and I look forward to it.
    I'd be happy to help if you ever need someone to shoulder some of your responsibilities.
    My blog will link back to yours in return for writing material for yours.
    If you'd like to get in touch, please do so by email. I appreciate your kind words!
    easeus partition master crack
    windows 10 pro crack
    advanced system optimizer crack

    ReplyDelete
  8. Your writing and structure have greatly impressed me.
    blog Was this something you purchased, or did you make the changes yourself?
    Whatever the situation may be, the most important thing is to listen to new music with high-quality lyrics.
    It's rare to come across a blog of this calibre today.
    icecream pdf editor pro with crack
    acronis true image crack
    minecraft pocket edition crack
    360 total security crack

    ReplyDelete
  9. What a wonderful way to screw people over.
    This site will help me find and use a lot of software.
    Do this and let us know. Thanks for sharing Chimera Tool Crack.
    Click here to visit our site and read more.
    any video converter crack
    just cause crack
    gridinsoft trojan killer crack
    easeus crack

    ReplyDelete
  10. Adobe pagemaker Crack is a precise type of software which helps to create advertisement, brochure, flyer, appraisal, magazine, as well as various confidential docs.
    Adobe Pagemaker Crack

    ReplyDelete