ઇન્ટરનેટ ટેકનોલોજી સાર્પ સંકળાયેલી ટોચની પાંચ કંપનીઓ સાથે ફેસબુકે હાથ મીલાવ્યા છે.ફેસબુકનો એવો પ્લાન છે કે ઇન્ટરનેટનું એક એવું સેટઅપ નવું કરે જેથી ઇન્ટરનેટની સવલત બીજા પાંચ અબજ લોકો સુધી પહોંચાડી શકાય. ફેસબુક internet.org કરવા માગ છે. આ પ્રોજેક્ટમાં ફેસબુક જે પાંચ કંપનીઓ સાથે હાથ મીલાવ્યા છે તેમાં ઓરીકસન, મેડી- એટેક, નોકિયા,ઓપેરા, કોલકોમનો સમાવેશ થાય છે.
ફેસબુકના સીઇઓ જણાવ્યું હતું કે વિકસીત દેશોમાં લોકો ફેસબુક દ્વારા જોડાઈ રહ્યા છે અને નોલેજ ઇકોનોમી ઉભી કરી રહ્યા છે. જ્યારે વિકાસશીલ દેશોમાં ઇન્ટરનેટ સાથે જોડાવવામાં લોકોને જે તકલીફ પડે છે તે નિવારવા પ્રયાસ થશે.
આજે વિશ્વના ૨.૭ અબજ લોકો ઇન્ટરનેટ એસેસ કરે છે. ઇન્ટરનેટ વપરાશકારોમાં વર્ષ ૯૫ ટકાનો વધારો થાય છે.

0 comments:
Post a Comment