જયારે કફનો અવાજ આવે પણ સહેલાઇથી બહાર નીકળે નહીં ત્યારે અરડૂસી, જેઠીમધ, બહેડા, ભારંગમૂળનો કવાથ બનાવી સવાર-સાંજ નિયમિત પીવાથી અને પથ્ય ભોજન લેવાથી સારું થાય છે.
આયુર્વેદમાં નાકની શરદીને પ્રતિશ્યાય કહે છે. અંગ્રેજીમાં ર્ભસસચહ ર્ભનગ કે ઇરૈહૈૌજ કહે છે. આ વ્યાધિ બાળકો અને યુવા વર્ગને વિશેષ થતો હોય છે. લોકો શરદી કે સળેખમથી ઓળખે છે. સામાન્ય લાગતા વ્યાધિને મટાડવામાં પૂરતું લક્ષ આપવામાં આવે નહીં તો ઉધરસ, શ્વાસ અને ક્ષય જેવા ગંભીર રોગો થઇ શકે છે. શરદી જૂની થયા, અવારનવાર થાય અને પરેજી પાળી ચિકિત્સા કરવામાં આવે નહીં તો બીજા ગંભીર ઉપદ્રવો કરે છે.
પ્રતિશ્યાય બળવાન હોય કે, એની તરફ દુર્લક્ષ્ય સેવવામાં આવે તો શરદી ગળા, શ્વાસ નળી અને ફેફસા સુધી આગળ વધી ઉધરસ શરૂ કરે છે. જેને આયુર્વેદમાં પ્રતિશ્યાય કાસ કહે છે. આ ઉધરસને સમયસર મટાડવામાં આવે નહીં તો બીજા શ્વાસ માર્ગના ગંભીર રોગો ઉત્પન્ન કરે છે. આ ઉધરસને મટાડવા માટે એની ચિકિત્સા ઉપરાંત પ્રતિશ્યાયની ચિકિત્સા ખાસ જરૂરી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, પ્રતિશ્યાય કાસ (ઉધરસ) મટાડવા માટે પ્રતિશ્યાયની ચિકિત્સા કરી એને દૂર કરવાથી ઉધરસ કાયમ માટે મટે છે. ઉધરસના બળવાન ઔષધો આપવાથી ઉધરસને શાંત કરી શકાય છે, પણ જો પ્રતિશ્યાયની ચિકિત્સા કરી એને મટાડવામાં આવે નહીં તો શાંત થયેલી ઉધરસ ફરી શરૂ થાય છે.
પ્રતિશ્યાયથી કાયમ માટે છૂટવા માટે એને થવાના સામાન્ય કારણો વિષે જાણવું અને પછી એ કારણોથી દૂર રહી ચિકિત્સા કરવી પછીથી સુંદર પરિણામ મળે છે. મળમૂત્રાદિ વેગોને રોકવાથી, અજીર્ણથી, ઘૂળ, ઘુમાડો, ૠતુઓના બદલાવથી ભેજવાળા ઠંડા વાતાવરણથી, તીવ્ર, ગંધથી, અતિ બોલવાથી (ભાષણથી), ઉજાગરાથી દિવસે સુવાથી, અતિ ઠંડા પાણી કે પીણાથી વાયુ પ્રકૂપિત થઇ પ્રતિશ્યાય ઉત્પન્ન કરે છે. શ્ન્ઽછ ાૃ્રેંઽ હ્ય્ેંગ્ઊંહજ્જછ ૈપ્પ્ ઙ્મઊંઝ દ્વદ્ધ્ફઝ્ પ્હ્વ્ છિં ાૃ્રેંઽૈપ્પ્થ ળ
આમ તો ઉધરસ અનેક રોગોના લક્ષણરૂપે થતી હોય છે. આયુર્વેદમાં ઉધરસ કાસને લક્ષણરૂપે થતી હોવા ઉપરાંત સ્વતંત્ર વ્યાધિ માનવામાં આવેલ છે. પ્રતિશ્યાયજ કાસ-ઉધરસમાં વિકૃત કફને મટાડવા માટે પૂરતું ઘ્યાન આપવું જોઈએ. આ પ્રકારની ઉધરસમાં કેવળ ઉધરસ માટે ઔષધો લેવાથી સારું થતું નથી વધારે પડતી ગરમ ઔષધો લેવાથી કફ સુકાઇ જઈ, અંદર જામી જશે જેથી રોગ કાબુમાં આવવાને બદલે વધશે.
જયારે કફનો અવાજ આવે પણ સહેલાઇથી બહાર નીકળે નહીં ત્યારે અરડૂસી, જેઠીમધ, બહેડા, ભારંગમૂળનો કવાથ બનાવી સવાર-સાંજ નિયમિત પીવાથી અને પથ્ય ભોજન લેવાથી સારું થાય છે. ચોમાસામાં કે શિયાળામાં આ વ્યાધિ થયો હોય તો ગરમ કપડા પહેરવાથી રાહત રહે છે. ઠંડા જળથી સ્નાન અને ખુલ્લી હવામાં સ્નાન ત્યજવું. પ્રતિશ્યાયહર કવાથ લેવાથી શરદી, હલકો તાવ, કબજીયાત અને ઉધરસ મટે છે. દૂધમાં કાળામરી અને તજ નાખી ઉકાળવું પછી પીવાથી શરદી મટે છે. સૂંઠ અને લવીંગ પાણી સાથે વાટી પછી કપાળ પર લેપ કરવાથી તુરત જ લાભ થાય છે. આઘુનિક મત મુજબ પ્રતિશ્યાય વાયસ્થી કે એલર્જિ વગેરેથી થાય છે ચેપી પણ છે. શરદી શરૂ થતાં એક ઉપવાસ અને એક દિવસ બિલકુલ આરામ કરવાથી રોગ આગળ વધતો નથી જલ્દી મટે છે. ઉપવાસ થઇ શકે નહીં તો હલકું ભોજન કરવું. બિલકુલ આરામ થઇ શકે નહીં તો શક્ય હોય ત્યાં સુધી આગળ આપેલ કારણોનું સેવન કરવું નહીં.
ઔષધોમાં નાગગુટી સવાર સાંજ મધ સાથે અને વ્યોષાદિવટી જમ્યા પછી લેવી. કબજીયાત હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફળા ચૂર્ણ કે દિનદયાળ ચૂર્ણ લેવું.
જલ્દી સાજા થવા માટે પંખાની જોસથી આવતી હવા, સખત પવન, સખત તાપ, સખત ઠંડી અને ચોમાસામાં પલળવાથી બચવું.

0 comments:
Post a Comment