Pages

Subscribe:

Blogger templates

Monday, 3 December 2012

સંગીતના શોખીનોને લાભ

સંગીતના શોખીનો માટે ઈન્ટરનેટ પર અનેક સવલતો હોય છે. આ શોખીનો માટે ડીજીટલ પ્લેટફોર્મ અને સ્ટાર્ટઅપ બહુ ઉપયોગી બને છે. ઇન્ટરનેટ પર મ્યુઝીકનું માર્કેટ મોટા પાયે આકર્ષણ જમાવી રહ્યું છે. ઇન્ટરનેટ પર સંગીતકારોને સર્વિસ આપતી વેબસાઇટ ગુ્રપ ઉભુ કરી આપે છે. જેમકે ગાના ડોટ કોમ સૌથી મોટું સેન્ટર છે. અહીં સંગીત કલાકારોનું અલગ સેકશન છે.
 


મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ સંગીતકારો માટે અનેક પ્રલોભનો આપે છે. કેટલીક વેબસાઇટ સોંગ દીઠ રૃ. ૧૦ થી રૃ.૨૦ આવે છે. કેટલાક ડિજીટલ પ્લેટફોર્મ સોશ્યલ નેટવર્ક તરીકે પણ કામ કરે છે. ઓવરઓલ આવા પ્લેટફોર્મ સંગીતકારોને લાભ કરી આપે છે.

0 comments:

Post a Comment