ટેબલેટ ક્ષેત્રે રોજ નવી કંપનીઓ આવી રહી છે. બધા વચ્ચે ભાવોમાં તીવ્ર
સ્પર્ધા છે. મોટા ભાગના ટેબલેટ એક સમાન ફંકસન ધરાવતા હોય છે. પરંતુ મોટી
કંપનીઓ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એમ કરે છે. અનેક ટેબ્લેટો વચ્ચેના
બજારમાં ગુગલ નેક્સસ-10ની ડીમાન્ડ વધી છે. હવે ગુગલ જ્યારે હાર્ડવેરમાં રસ
લે છે ત્યારે નેકસસ-10 વધુ ઉપયોગી અને થોડું સસ્તું પણ થશે.
Monday, 3 December 2012
Subscribe to:
Post Comments (Atom)
Labels
- Scientists (2)
- અગોચર વિશ્વ (13)
- ડિસ્કવરી (3)
- નેટોલોજી (34)
- ફિટનેસ (7)
- ફ્યુચર સાયન્સ (9)
- સ્વસ્થવૃત્ત (4)
- હેલ્થ ટીટબીટ્સ (2)



0 comments:
Post a Comment