Pages

Subscribe:

Blogger templates

Monday, 3 December 2012

નેટોલોજી

૨૦૧૨ની ૧૨મી ડિસેમ્બર આડે દશ દિવસ રહ્યા છે. ઇન્ટરનેટ પર આ દિવસને શુભ ગણીને ઓનલાઈન ખરીદી કરવા કે તે દિવસની પ્રેઝન્ટ મિત્રોને મોકલવા વિવિધ સ્તરે ડીસ્કાઉન્ટ આપે છે. ઑનલાઈન ખરીદી ક્ષેત્રે દિવાળીથી માગ વધી છે. દિવાળીના તહેવારો બાદ ક્રિસમસની ખરીદી વધી હતી. આ સમય દરમ્યાન ૧૨ ડિસેમ્બરના ૧૨-૧૨-૧૨ વાળી લકી ડેટ માટેની ખરીદી બુસ્ટ સમાન સાબિત થઈ છે. ૧૨ ડિસેમ્બરે લગ્નો મોટા પાયે છે. લગ્નની આઇટમોની વધતી ઓનલાઈન ખરીદી પાછળ પણ આ લકી ડેટ કારણભૂત મનાય છે.

0 comments:

Post a Comment